
મંદિરનો ઇતિહાસ
આપણા સમાજ માં કેહવત છે કે 'હિસાબ કોડીનો બક્ષીસ લાખની' એટલે સંસ્થાના જવાબદાર વ્યક્તિઓને નાણાકીય હિસાબ પારદર્શક અને સ્પષ્ટ રાખવાનો હોય છે. "માં" હિસાબ માંગતી નથી પણ સમાજ સમક્ષ હિસાબ રજુ કરવાની અમારી જવાબદારી અમે સ્વીકારીએ છીએ.
નિકોલ ગામમાં આઈ શ્રી ખોડિયાર મંદિરની સ્થાપના થઈ ત્યારથી તેનો સંપૂર્ણ હિસાબ ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે રજૂ કરવામાં આવે છે. દાતાઓ, માઇ ભક્તો, દર્શનાર્થીઓ તરફથી આવેલી દાણાની રકમ, ભેટની રકમની એક એક પાઈ સેવાકીય પ્રવુતિઓ તથા મંદિરના જરૂરી વહીવટી કાર્યમાં વપરાય છે.
વધુ વાંચોપ્રવૃત્તિઓ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલવામાં આવતી અલગ અલગ પ્રવૃત્તિ
કમ્પ્યુટર ક્લાસ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા કમ્પ્યુટર ક્લાસ,જેના થી અનેક લોકો લાભ લે છે
ટ્યૂશન કલાસીસ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિના મુલ્યે ટ્યૂશન ક્લાસીસ જેના થી નજીક ના ઘણા વિધાર્થી લાભ લે છે.
અન્ન ક્ષેત્ર
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતું અન્ન ક્ષેત્ર ,જેના થી નજીક ના ઘણા લોકો લાભ લે છે
નોટબૂક ચોપડા નું નિ:શુલ્ક વિતરણ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા કમ્પ્યુટર ક્લાસ,જેના થી અનેક લોકો લાભ લે છે
હેલ્થ ચેક અપ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ - નિકોલ , અમદાવાદ ના સહયોગ થી તથાસ્તુ હેલ્થ કેર દ્વારા તા.૨૨.૦૪.૨૫ મંગળવાર ના રોજ ફ્રી બોડી હેલ્થ ચેક અપ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં શરીર ના અવયવો ના ૨૧ રિપોર્ટ કરવામાં આવ્યા.રિપોર્ટ બાદ જીવનશૈલી માં સુધારો , નાની મોટી બીમારી જીવલેણ ન બને તે માટે આરોગ્ય વિશે જાણકારી , આયુર્વેદિક સારવાર આપવામાં આવી. ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્ય કેમ્પ ને બિરદાવવામાં આવ્યો.જય માતાજી
અન્ન ક્ષેત્ર
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતું અન્ન ક્ષેત્ર ,જેના થી નજીક ના ઘણા લોકો લાભ લે છે
નિહાળો ઉત્સવ ના વિડિઓઝ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવેલ પ્રસંગના વિડિઓઝ અહીં જોઈ શકો છો
ફોટો ગેલેરી
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવેલ ઉજવણી અને ઉત્સવ પ્રસંગના ફોટો અહીં જોઈ શકો છો




