નોટબૂક ચોપડા નું નિ:શુલ્ક વિતરણ
- હોમ
- નોટબૂક ચોપડા નું નિ:શુલ્ક વિતરણ
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા નિકોલ પ્રાથમિક શાળા મા ધોરણ ૧ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું.જય માતાજી
નિકોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિનોદભાઈ ચાવડા નું સમ્માન કરવામાં આવ્યું
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા નિકોલ પ્રાથમિક શાળા મા ધોરણ ૧ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું.જય માતાજી
નિકોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિનોદભાઈ ચાવડા નું સમ્માન કરવામાં આવ્યું
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ના ચેલાવત ગામે પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી બારિયા પ્રાથમિક શાળા નાની તેમજ મોટી ગામે આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ મા બાળકો ને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાની નિકોલ પ્રાથમિક શાળા મા આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ મા બાળકો ને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ફુલાજીના મુવાડા ગામે આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ મા બાળકો ને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પુંજાજી ની મુવાડી પ્રાથમિક શાળામાં બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું ૨૦૨૪-૨૫માં આવ્યું
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના શેલગઢ ગામે આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ મા બાળકો ને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
બારડોલી બારીયા પ્રાથમિક શાળા માં દહેગામ તાલુકા ચોપડા વિતરણ વર્ષ 2023-24
ભરકુંડા પ્રાથમિક શાળા માં ચોપડા વિતરણ વર્ષ 2023-24
બારડોલી બારીયા પ્રાથમિક શાળા માં દહેગામ તાલુકા ચોપડા વિતરણ વર્ષ 2022-23
ભરકુંડા પ્રાથમિક શાળા માં ચોપડા વિતરણ વર્ષ 2022-23
હુંકા પ્રાથમિક શાળા દસ્ક્રોઈ માં ચોપડા વિતરણ વર્ષ 2022-23
નિકોલ પ્રાથમિક શાળા માં ચોપડા વિતરણ વર્ષ 2022-23