તારીખ ૩.૨.૨૦૨૫ ને સોમવાર ના રોજ આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ નિકોલ ખાતે ખોડિયાર માં ના ૩૨ મા ભવ્ય દિવ્ય નવચંડી મહાયજ્ઞ સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી કુંજનસિંહ ચૌહાણ વટવા ગ્રામ્ય મંડલ પ્રમુખ, શ્રી હાર્દિક ભાઈ ઠાકોર ડેપ્યુટી કમિશનર AMC, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી બળદેવભાઇ પટેલ, દિપકભાઇ પંચાલ, વિલાસ બેન દેસાઈ,શ્રી ભાઈલાલભાઈ બી પટેલ ઉધોગપતિ હાલ દિલ્હી ના પાર્ટનર હરેશભાઇ વાટલિયા, ભિખાભાઈ બોઘાણી, આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટીગણ, તેમજ નિકોલ ગામના વડીલોએ હાજરી આપી માતાજી ના આશીર્વાદ લીધા તેમજ માતાજી ના દિવ્ય નવચંડી મહાયજ્ઞ મા તન મનથી સેવા આપનાર દરેક કર્મચારી, સેવા આપતા ભાઈ બંધ મિત્રો, શુભેચ્છકો, અને વડીલો નો આઈ શ્રીખોડિયાર મંદિર ટ્રસ્ટ પ્રમુખ વિનોદભાઈ ચાવડા આપનો સહ હદય સાથે આભાર વ્યક્ત કરે છે. દરેકને મારા જય માતાજી 👏👏👏























તારીખ ૩.૨.૨૦૨૪ ને શનિવાર ના રોજ આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ નિકોલ ખાતે ખોડિયાર માં ના ૩૧ મા ભવ્ય દિવ્ય નવચંડી મહાયજ્ઞ સાથે પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી જગદીશભાઈ પંચાલ મંત્રી શ્રી સહકાર વિભાગ, શ્રી બાબુભાઇ પટેલ ધારાસભ્યશ્રી દસક્રોઇ, શ્રી મતી કંચનબેન રાદડિયા ધારાસભ્યશ્રી ઠક્કરબાપાનગર, શ્રી ભાઈલાલભાઈ બી પટેલ ઉધોગપતિ હાલ દિલ્હી,આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટી ગણ, મ્યુનિસપિલ કાઉન્સિલર શ્રી ઓ, નિકોલ ગામના વડીલોએ હાજરી આપી માતાજી ના આશીર્વાદ લીધા તેમજ માતાજી ના દિવ્ય નવચંડી મહાયજ્ઞ મા તન મનથી સેવા આપનાર દરેક કર્મચારી, મારા ભાઈ બંધ મિત્રો, શુભેચ્છકો, અને વડીલો નો આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ પ્રમુખ વિનોદભાઈ ચાવડા આપનો સહ હદય સાથે આભાર વ્યક્ત કરે છે... દરેકને મારા જય માતાજી 👏👏👏



















તા: ૦૩.૦૨.૨૦૨૩ ને શુક્રવાર ના રોજ મા આઇ શ્રી ખોડિયાર માતાજી ના મંદિરે નિકોલ ગામ ખાતે ત્રીસમા પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. નવચંડી યજ્ઞ મા ૧૩૬ પાટલા ના યજમાનશ્રી ઓ સાથે દિપ પ્રાગટ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો જેમાં ધારાસભ્ય શ્રી મતી કંચનબેન રાદડીયા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, હાલ દિલ્હી ખાતે રહેતા ઉધ્યોગપતિ તથા નિકોલ ગામના વતની શ્રી ભાઈલાલભાઈ પટેલ , મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ઓ, આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિનોદભાઈ ચાવડા,ઉપ પ્રમુખ શ્રી અમરતજી ચાવડા, તેમજ ટ્રસ્ટી ગણ, ભીખાભાઈ બોઘાણી સહિત અન્ય આગેવાનો સાથે દિપ પ્રગટાવીને યજ્ઞ ની શરૂઆત કરવામાં આવી. આ નવ ચંડી યજ્ઞ મા તન મનથી સેવા આપનાર બહેનો તથા ભાઇઓ નું આઇ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ આપનો આભાર વ્યક્ત કરે છે…જય શ્રી ખોડિયાર મા



























