હેલ્થ ચેક અપ
- હોમ
- હેલ્થ ચેક અપ
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા અને આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ નિકોલ ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ - નિકોલ , અમદાવાદ ના સહયોગ થી તથાસ્તુ હેલ્થ કેર દ્વારા તા.૨૨.૦૪.૨૫ મંગળવાર ના રોજ ફ્રી બોડી હેલ્થ ચેક અપ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં શરીર ના અવયવો ના ૨૧ રિપોર્ટ કરવામાં આવ્યા.રિપોર્ટ બાદ જીવનશૈલી માં સુધારો , નાની મોટી બીમારી જીવલેણ ન બને તે માટે આરોગ્ય વિશે જાણકારી , આયુર્વેદિક સારવાર આપવામાં આવી.
ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્ય કેમ્પ ને બિરદાવવામાં આવ્યો.જય માતાજી