PSI 📚📚📝લેખિત પરિક્ષા - ૨૦૨૬📝📚📚 🪧 તારીખ ૧૯.૦૪.૨૦૨૬ ને રવિવાર ના રોજ PSI લેખિત પરિક્ષા આપવા આવનાર સર્વ સમાજ ના ભાઈઓ માટે આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ નિકોલ દ્વારા અમદાવાદ ખાતે રાત્રે રહેવાની, જમવાની તેમજ સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.









